તારીખ 01-04-2005 પહેલા માન્ય ભરતી બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા મારફત કોઈ સંવર્ગમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ હોય પરંતુ તારીખ 01-04-2005 પછી નિમણૂક પામેલ હોય તેવા તેમજ તારીખ 01-04-2005 પહેલા રાજ્યમાં વિવિધ વિભાગોની ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂક પામી તારીખ 01-04-2005 પહેલા નોકરીમાં જોડાયા હોય અને તારીખ 01-04-2005 પછી ફિક્સ પગારનો નિયત સમયગાળો પૂર્ણ કરી નિયમિત નિમણૂક પામેલ હોય તેવા કર્મચારીને જૂની પેન્શન યોજના નો લાભ આપવામાં આવેલ છે. આ અંગેની વિગતવાર સૂચનાઓ નાણા વિભાગના તારીખ 16-04- 2025 ના ઠરાવથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આ ઠરાવ આપ નીચે જોઈ શકો છો.

NPS to OPS Instructions 16-04-2025.pdf