ગુજરાત સરકારની વર્ષ 2025 ની જાહેર રજાઓ
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025 ની જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેન્કની જાહેર રજાઓ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025 ની જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેન્કની જાહેર રજાઓ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
આપ સૌને ખ્યાલ છે તે મુજબ તા.૦૬-૧૦-૨૦૨૪ ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્ય્ક્ષ સ્થાને યોજાયેલ કેબિનેટ બેઠકમાં નીચે મુજબની ચાર રજૂઆતોનો સૈધ્ધાંતિક સ્વીકાર કરાયો હતો: (૧) ઉચ્ચક બદલી…