Welcome

GR Portal માં આપનું સ્વાગત છે.

ગુજરાત સરકારના વિભાગોની વેબસાઈટ પર જે તે વિભાગને લગતા ઠરાવો અને પરિપત્રો તથા નિયમો લગભગ ઉપલબ્ધ હોય છે. કોઇપણ બાબત વિશેના ઠરાવ કે પરિપત્રની આપણને જરૂર હોય તો જે તે વિભાગની વેબસાઈટ પર જઈને એમાં આપણે તે વિષયને લગતી શાખા શોધીને એમાંથી ઠરાવ શોધવો પડે છે.

પરંતુ, આ વેબસાઈટ પર આપને ગુજરાત સરકારના કર્મચારીઓ – અધિકારીઓ અને પેન્શનરોને ઉપયોગી માહિતી મળશે તેમજ મહેકમ, પગાર-ભથ્થા, રજા, પેન્શન, એલ.ટી.સી., મુસાફરી ભથ્થું વગેરે વિષયવાર ઠરાવો અને પરિપત્રો ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી આપને જે તે વિભાગની વેબસાઈટ પર જઈને એમાં જે તે વિષયને લગતી શાખા શોધીને એમાંથી ઠરાવ શોધવાની જરૂર ન પડે.

આ વિષયવાર ઠરાવો અને પરિપત્રોની યાદી જોવા અહી (GR List) ક્લિક કરો.

આ વેબસાઈટ બનાવવા માટે અમને હોસ્ટીંગ, ડોમેઈન, વેબસાઈટ મેઈન્ટેનન્સ તથા સતત અપડેશન અંગેનો ખર્ચ લાગે છે. તેમ છતાં આપના માટે અમો બિલ્કુલ મફતમાં આ વેબસાઈટમાં માહિતી પૂરી પાડેલ છે. જેથી મુલાકાત લેતા રહેજો. 

આ વેબસાઈટની અપડેટ્સ તથા અન્ય ઉપયોગી જાણકારી સમયસર મળી રહે એ માટે અમારી GR PORTAL WhatsApp ચેનલને નીચેની લિન્ક પર ક્લિક કરીને જરૂર ફોલો કરજો.

Click on the following link

GR PORTAL