October 2024

– PTA મેળવતા કર્મચારીને Transport Allowance મળે કે કેમ ?

ઘણાબધા કર્મચારીઓને પ્રશ્ન રહેતો હોય છે કે કાયમી મુસાફરી ભથ્થું (Permanent Traveling Allowance - PTA) મેળવતા કર્મચારીઓ/અધિકારીઓને પરિવહન ભથ્થું (Transport Allowance - T.A.) મળવાપાત્ર થાય કે કેમ ?